Tuesday, October 13, 2009
સાચી સમજ
મોટા ભાગના લોકો સ્ટ્રેસને પરાણે પાળે-પોષે છે. આવા કિસ્સામાં સ્ટ્રેસનાં કારણો મહત્ત્વનાં નથી હોતાં. અલબત્ત, તેની અસર જબરી હોય છે.
તમારું વજન ઓછું હોય કે વધુ, તમે બાળક હો કે પુખ્ત-પ્રમાણથી વધુ ખાવાનું તો ટાળવું જ જોઇએ. સપ્રમાણ ભોજનથી તમારી શકિત-સ્ફૂર્તિમાં ઘણો ફરક પડશે અને ખોરાકમાં રહેલાં પોષક તત્વોમાંથી મહત્તમ લાભ મેળવી શકાશે. ટીવી જોતાં જોતાં જમવાથી આપણે ભૂલમાં વધુ ખાઇ લઇએ છીએ
આપણે જે પામ્યા તે સૌની પાસે નથી હોતું. સમાજને શકય એટલી મદદ કરવી એ આપણું કર્તવ્ય છે. પીડિતોની મદદ કરવાનું, શિક્ષણનું અજવાળું ફેલાવવાનું, અન્ય માટે પ્રાર્થના કરવાનું, રકતદાન કરવાનું કે નિષ્ઠાપૂર્વક આપણા યુવાનોની આંતરિક શકિતઓને જગાડવાનું કાર્ય આરંભી દો. તમારો બાગ તમને વધુ ખુશી આપશે.
બીજી વાત, શકય હોય તો બીજા લોકોને એમનું જીવન ઉપવનમાં બદલવામાં મદદ કરો. એમને નૈતિક ટેકો આપો.‘તમે કયારેય આગળ નહીં વધી શકો,’‘તમે સાજા થાવ એમ નથી’,‘તમને લોકો કયારેય નહીં સ્વીકારે’,‘તમે કયારેય કમાઇ નહીં શકો’જેવાં વાકયો બીજાના બાગમાં બાવળના બીજ વાવવા જેવી વાત છે.
સાર્વજનિક મહત્વ સાથે જોડાયેલા મુદ્દા પર તમે ચિંતિત હો તો તે અંગે તમારો અવાજ જરૂર ઉઠાવો. એક સમય એવો આવશે કે દુનિયાએ તમારો અવાજ જરૂર સાંભળવો પડશે.
દુ:ખ એક પ્રકારનો ચેપી રોગ છે. જો આપણે વીલું મોં લઇને કોઇને મળીએ તો તેનો પણ ઉલ્લાસ ઓછો થઇ જાય છે. - સ્વામી વિવેકાનંદ
ઇશ્વરે વસવાટ માટે માણસનું હૃદય પસંદ કર્યું, કારણ કે માણસ મંદિર-મસ્જિદ-ચર્ચમાં જશે, દૂરદૂરનાં ધાર્મિક સ્થળોએ જશે, પણ ઇશ્વરને પોતાની અંદર નહીં શોધે. માટે એ માણસના દિલમાં છુપાઈને બેઠો છે.
Monday, October 12, 2009
The Lovely Ten
The Lovely Ten
Everything I need to know, I learned from Noah's
ONE: Don't miss the boat.
TWO: Remember that we are all in the same boat.
THREE: Plan ahead. It wasn't raining when Noah built the
FOUR: Stay fit. When you're 60 years old, someone may ask you to do something really big.
FIVE: Don't listen to critics; just get on with the job that needs to be done.
SIX: Build your future on high ground.
SEVEN: For safety's sake, travel in pairs.
EIGHT: Speed isn't always an advantage. The snails were on board with the cheetahs.
NINE: When you're stressed, float awhile.
TEN: Remember, the
THE MOST THINGS TO KNOW
The most useless thing to do................ Worry
The greatest Joy.............................. Giving.
The greatest loss .......................... Loss of self-respect.
The most satisfying work ................... .Helping others.
The ugliest personality trait.................. Selfishness.
The most endangered species.............. Dedicated leaders.
The greatest "shot in the arm".............. Encouragement.
The greatest problem to overcome.......... Fear.
The most Effective sleeping pill............ Peace of mind.
The most crippling failure disease........ Excuses.
The most powerful force in life............. Love.
The most dangerous pariah.................. A Gossiper.
The world's most incredible computer..... The Brain.
The worst thing to be without............... Hope.
The deadliest weapon........................... The tongue.
The two most power-filled words.......... "I Can".
The greatest asset.................................. Faith.
The most worthless emotion................. Self-pity.
The most prized possession.................. Integrity.
The most beautiful attire........................ A Smile.
The most powerful channel of communication...... Prayer.
The most contagious spirit................... Enthusiasm.
The most important thing in the life....... God.